Blogger દ્વારા સંચાલિત.
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

ચવાણું


ઉપયોગી પત્રકો 
૧. ડાયસ ફોર્મ 



શિક્ષક મિત્રો, અત્રે પ્રાથમિક શાળા ઘેલડાના મુખ્ય શિક્ષક શ્રી ચંદુલાલ પટેલ દ્વારા તૈયાર કરાયેલ ઇન્કમટેક્ષ ગણતરી માટેની ફાઈલ મુકેલ છે.  આપનો ખુબ ખુબ આભાર ચંદુલાલભાઈ.......

ડાઉનલોડ 
જંબુસર તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે આવકવેરા ગણતરી માટેનું ફોર્મેટ-૨૦૧૩/૨૦૧૪


મુખ્ય શિક્ષક-શિક્ષક જોબચાર્ટ 

શિક્ષક મિત્રો, અત્રે પ્રાથમિક શાળા ચાંદલોડિયાના મુખ્ય શિક્ષક શ્રી રાકેશ પટેલ દ્વારા તૈયાર કરાયેલ પીડીએફ ફાઈલ  મુકેલ છે. રાકેશભાઈ  આપનો ખુબ ખુબ આભાર.......

૧. મુખ્ય શિક્ષક-શિક્ષકની ફરજો 
૨. મુખ્ય શિક્ષક સી.આર. રીપોર્ટ 
૩. શિક્ષક સી.આર રિપોર્ટ 

કસોટી પેપર વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ: ૬ અને ૭ ) બીજા સત્ર માટે


શિક્ષક મિત્રો, અત્રે શ્રી પ્રાથમિક શાળા અમરેલી, તા.પડધરી, જી.રાજકોટના શિક્ષક શ્રી હસમુખભાઈ પીપરીયા દ્વારા તૈયાર કરાયેલ વિજ્ઞાન અને ટેકનોલોજીના કસોટીપત્રો મુકેલ છે. હસમુખભાઈ આપનો ખુબ ખુબ આભાર........ 
(૧) વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ :- ૬) 
(૨) વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ :- ૭)
(૩) કસોટી પેપર માટે આ ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. 



સરકારે જાહેર કરેલ વર્ષ - 2013 ની જાહેર રજા તથા મરજિયાત રજાનું લીસ્ટ જોવા અહી ક્લિક કરો            



(રામબાગ  પ્રાથમિક શાળાના સૌજન્યથી)
ફાઈલ જોવા માટે આ ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.



શિક્ષક મિત્રો, અત્રે શ્રી બ્રાંચ શાળા-પોરબંદરના નવા નિયુક્ત મુખ્ય શિક્ષકશ્રી નયનભાઈ એન વાજા દ્વારા તૈયાર કરવામાં આવેલ પરિણામ પત્રકો મુકેલ છે. નયનભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ અન્ય વહીવટી પત્રકો આપ નીચે આપેલી લીંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો.  

ધોરણ :- ૫ થી ૮
ટેરાફોન્ટ ડાઉનલોડ કરો.

૧. વિદ્યાર્થી પ્રોફાઈલ 
૨. શિષ્યવૃત્તિ દરખાસ્ત પત્રક 
૩.

આ બ્લોગમાં નવું શું છે ?



ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ

ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ
Easyteach
Edutainment Pvt. Ltd

મિત્રો, ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ધોરણ-૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ માટે) ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. (ગ્રુપ-A અને ગ્રુપ-માટે) જ્યારે  ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. (ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી વિષય માટે ) તથા નર્સરી થી ધોરણ ૮ માટે   ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે) જ્યારે નર્સરીજુનિયર કેજીસીનીયર કેજી (અંગ્રેજી મીડીયમમાટે ફન ફોર કીડસ (જેમાં સામેલ છે-સ્ટ્રોકસઆલ્ફાબેટસલુક લિસન એન્ડ લર્નમેથ્સ ફોર કેજી૭૫ રાઈમ્સ૧૫ સ્ટોરીઝમાટે ખુબ  સુંદર સોફ્ટવેર તૈયાર કરાયેલ છેમિત્રો સોફ્ટવેર અન્ય સોફ્ટવેર કરતાં કંઈક અલગ  છેજેમાં પ્રથમ પ્રકરણની અનિમેશન સાથે સમજ આપવામાં આવેલ છે ત્યારબાદ સ્વાધ્યાય અને પ્રશ્નોત્તરીને ખુબ  સરસ રીતે રજૂ કરવામાં આવે છેબાળક જાતે  ઉપયોગ કરી શકે તેવી સરળ રજૂઆત છેજો આપ તે મેળવવા માંગતા હોય અથવા તે અંગેની માહિતી મેળવવા માંગતા હોય તો મારો મો.નં.-૯૯૦૪૦૭૩૫૦૮ અથવા રમેશભાઈ કે રોય મો.નંબર-૯૨૨૭૯૦૭૪૬૧ (ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ, ૧૦૮ફર્સ્ટ ફ્લોરપરિશ્રમ એપાર્ટમેન્ટઅશોક વાટિકા સોસાયટીએલ.એચરોડવરાછા, સુરત-૩૯૫૦૦૬) નો સંપર્ક કરી શકો છો.

વધુ સમજવા માટે આ ડેમો જુઓ
વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ -૭)
એકમ-૨ :-   આહારના ઘટકો
* સમજુતી *
૧. પ્રસ્તાવના
* સ્વાધ્યાય *
૬. જોડકાં જોડો.


વિવિધ વિષયોના માસવાર આયોજન


      આ લીંક સી.આર.સી. નં-૪ આર.એમ.સી. રાજકોટ ના બ્લોગની છે.
2. ધોરણ 2 સંગીત
3. ધોરણ 3 સંગીત
4. ધોરણ 4 સંગીત
5. ધોરણ 5 સંગીત
6. ધોરણ 6 સંગીત
7. ધોરણ 7 સંગીત
8. ધોરણ 8 સંગીત
9. ધોરણ 1 અને 2 ચિત્ર
10. ધોરણ 3 અને 4 ચિત્ર
11. ધોરણ 5 અને 6 ચિત્ર
12. ધોરણ 7 અને 8 ચિત્ર
13. ધોરણ 1 અને 2 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
14. ધોરણ 3, 4 અને 5 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
15. ધોરણ 6, 7 અને 8 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
16. ધોરણ 3 મારી આસપાસ
17. ધોરણ 4 અમારી આસપાસ
18. ધોરણ 5 સૌની આસપાસ
19. ધોરણ 5 અને 6 હિન્દી
20. ધોરણ 7 અને 8 હિન્દી
21. ધોરણ 6, 7 અને 8 ગુજરાતી
22. ધોરણ 6, 7 અને 8 અંગ્રેજી
23. ધોરણ 6, 7 અને 8 ગણિત
24. ધોરણ 6, 7 અને 8 વિજ્ઞાન
25. ધોરણ 6, 7 અને 8 સંસ્કૃત
26. ધોરણ 6, 7 અને 8 સામાજિક વિજ્ઞાન

માસિક પત્રક નવું (ભરૂચ જીલ્લા માટે)

આ પત્રકને સારી રીતે જોવા આ ફોન્ટ ઇન્સ્ટોલ કરો.

જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

નવા અભ્યાસક્રમની નવી કવિતાઓ
ગુજરાતી કવિતાઓ (ધોરણ-૬ થી ૮) 
બદલી કેમ્પ ૨૦૧૨ નવા નિયમો
શાળા મહામંત્રી ચૂંટણી વર્ષ ૨૦૧૨-૧૩ પ્રાથમિક શાળા-આમરોલ, તા.આંકલાવ


ધોરણ-૬ થી ૮ અંતર્ગત પરિપત્રો



શ્રી અરવિંદ ગુપ્તાની વેબસાઈટ અચૂક જુઓ.


બદલી કેમ્પ નવા નિયમો

તા-૨૩/૦૫/૨૦૧૨નો બદલીના નવા નિયમો અંગેનો જીઆર (PDF ફાઈલ )
તા-૨૩/૦૫/૨૦૧૨નો બદલીના નવા નિયમો અંગેનો જીઆર (PDF Book સ્વરૂપે)

પાઠ્યપુસ્તકો ધોરણ- ૬ થી ૮

શિક્ષક મિત્રો, અત્રે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ ધોરણ ૬ થી ૮ ના નવા પાઠ્યપુસ્તકોની લીંક મુકેલ છે. હાલ તે સાઈટ પર ધોરણ ૬ ગુજરાતી સિવાયની તમામ ટેક્સ્ટ બુક અપલોડ કરવામાં આવેલ છે. (પાંચ વિષય- ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન) જેથી હવે તે તમામ ડાઉનલોડ કરી શકાય છે. જે મારા બીજા બ્લોગ jadavnr.blogspot.in પરની પાઠ્યપુસ્તકો પેજ પરથી ડાઉનલોડ કરી શકાય છે.  

તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.


આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો. https://sites.google.com/site/jadavnarendrakumar10 આ વિગતમાં સમજ ના પડે તો મારો સંપર્ક કરવા વિનંતી છે. તમને જોઈતી મદદ મળી રહેશે.
Select a template to use:

Site location - URLs can only use the following characters: A-Z,a-z,0-9
https://sites.google.com/site/ 
Type the code shown:




excel
More

 Share

Create a page in Site: જાદવ નરેન્દ્રકુમાર


Your page URL: /site/jadavnarendrakumar10/ change URL


» Your new page











Tags:
About the Author

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Pellentesque volutpat volutpat nibh nec posuere. Follow me @Bloggertheme9
View all posts by admin →

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

આ બ્લોગના મુલાકાતીઓ


Free Web Page Counters

જોવાયેલા કુલ પાનાંઓ

© 2014 JADAV NARENDRAKUMAR. WP Theme-junkie converted by Bloggertheme9 Published By Gooyaabi Templates
Powered by Blogger.
back to top